All News Gujarati
Read all news gujarati here
Read all news gujarati here
નવી દિલ્હી, તા. 11 એપ્રિલ 2022, સોમવાર દેશમાં આગામી પહેલી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ થવા જઈ રહ્યો છે. અનેક દેશી-વિદેશી બેવરેજ કંપનીઓએ પ્લાસ્ટિક સ્ટ્રો (plastic straws)ને તેમાં છૂટ આપવાની માગ કરી હતી પરંતુ સરકારે તેને ઠુકરાવી દીધી છે. આ કારણે પેપ્સી (Pepsi) અને કોકાકોલા (CocaCola) સહિતની અનેક કંપનીઓનું વેચાણ પ્રભાવિત થવાની આશંકા …
પ્લાસ્ટિકની સ્ટ્રો પરનો પ્રતિબંધ પાછો ખેંચવા ભારતનો ઈનકાર, ઠંડા પીણાના ઉત્પાદકોમાં ભય Read More »
ઘણા સમયથી લોકો તરફથી પ્લાસ્ટિક (Plastic Use)ના ઉપયોગ પર પ્રતિબંધ (Plastic Ban) મૂકવાની વિનંતીઓ કરવામાં આવી રહી છે. પ્લાસ્ટિક સમય સાથે ઝાંખું થતું નથી. તે એવી સામગ્રીથી બનેલી છે, તે વિશ્વમાં ગંદકી ફેલાવવા માટે કાયમ રહે છે. આમ છતાં લોકો પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ હવે તે ચિંતાનો વિષય વધી ગયો છે. ડચ …
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટિક હેઠળ આવનારી તમામ પ્લાસ્ટિક પ્રોડક્ટનો ઉપયોગ ઓછો કરવા માટે જાગૃતતા લાવવા માગે છે. 2જી ઓક્ટોબરે ગાંધી જયંતિ પર પ્રતિબંધની ઘોષણા થવાની હતી. પરંતુ સરકાર હાલ માત્ર જાગૃત કરવા માંગે છે. જાણકારોનું પણ કહેવુ છે કે દેશમાં પ્લાસ્ટિકના કુલ વપરાશના માત્ર 5% જ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. કોટન બેગની તુલનામાં …
હાલ 5% પ્લાસ્ટિક સિંગલ યુઝ; કોટન બેગથી પોલીથીન 20 ગણી સસ્તી, એટલે તેનો વપરાશ વધારે Read More »
સંજય ટાંક, અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Amdavad Municipal Corporation) 50 માઈક્રોનથી નીચેના પ્લાસ્ટીના ઉપયોગ પર પ્રતિબંધ (plastic ban) ફરમાવ્યો છે. તેમ છતાં શહેરમાં બે ફામ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. અને તેના પગલે જ ઠેર ઠેર કચરા અને ગંદકીના ઢગને કારણે પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાયું છે. શહેરનો સરખેજ વિસ્તાર હોય કે બોપલ કે પછી નારોલથી નરોડા …
અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના બેફામ ઉપયોગથી ઠેરઠેર ગંદકીના ઢગ Read More »
Plastic Responsible for Heart Disease & Cholesterol: આપણી લાઇફસ્ટાઇલનો સૌથી મહત્વનો ભાગ બની ચૂકેલ પ્લાસ્ટિક (Plastic) હૃદયની બીમારી અને કોલેસ્ટ્રોલનું કારણ બની શકે છે. આ દાવો કર્યો છે અમેરિકાની યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા-રિવરસાઈડ (University of California, Riverside)ના સ્કૂલ ઓફ મેડિસિન (School of Medicine)ના વૈજ્ઞાનિકોએ. આ સ્ટડી મુજબ, પ્લાસ્ટિકને વધારે ટકાઉ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણો (chemicals) ફ્થાલેટ …
હૃદય સંબંધી બીમારીઓ અને કોલેસ્ટ્રોલ માટે પ્લાસ્ટિક પણ જવાબદાર છે, જાણો કઈ રીતે Read More »
જનક જાગીરદાર, આણંદ: ચરોતરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આપણે ગાયને માતાનું સ્વરુપ માનીએ છીએ, તેમાં ભગવાનનો વાસ માનીને તેની પૂજા પણ કરીએ છીએ. પરંતુ કચરો પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં નાંખીએ છીએ જેનાથી ગાય માતા (plastic waste in Cow stomach) તેને આરોગીને કચરો પેટમાં પધરાવે છે. જેના કારણે તે માંદી પણ પડે છે. આણંદ …
આણંદ: ગાય ‘માતા’ના પેટમાંથી નીકળ્યો 77 કિલો પ્લાસ્ટિકનો કચરો, તસવીરો જોઇને તમ્મર આવી જશે Read More »